Somnath Swabhiman Parv: સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત સાધુ-સંતોની રવેડી
સોમનાથમાં ભવનાથ જેવો માહોલ 500થી વધુ સાધુ-સંતોની ભવ્ય ડમરું યાત્રા સોમનાથ નગર 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યું Somnath Swabhiman Parv: સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત સાધુ-સંતોની રવેડી જોવા મળી છે. જેમાં સોમનાથમાં ભવનાથ જેવો માહોલ છે. 500થી વધુ સાધુ-સંતોની...
Advertisement
- સોમનાથમાં ભવનાથ જેવો માહોલ
- 500થી વધુ સાધુ-સંતોની ભવ્ય ડમરું યાત્રા
- સોમનાથ નગર 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યું
Somnath Swabhiman Parv: સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત સાધુ-સંતોની રવેડી જોવા મળી છે. જેમાં સોમનાથમાં ભવનાથ જેવો માહોલ છે. 500થી વધુ સાધુ-સંતોની ભવ્ય ડમરું યાત્રા, 'હર હર મહાદેવ'ના નાદથી સમગ્ર સોમનાથ નગર ગુંજી ઉઠ્યું છે. સોમનાથના પાવન પ્રભાસક્ષેત્રમાં ચાલી રહેલા ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વના બીજા દિવસે 500થી વધુ સાધુ-સંતોની ભવ્ય ડમરું યાત્રા યોજાઈ હતી. આ યાત્રાને કારણે સમગ્ર સોમનાથ નગર 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને સોમનાથમાં ભવનાથ જેવું વાતાવરણ સર્જાયુ છે.
Advertisement


