Somnath Swabhiman Parv : સોમનાથમાં 108 અશ્વોની નીકળશે પ્રતિકાત્મક શૌર્ય યાત્રા
Somnath Swabhiman Parv : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. સોમનાથમાં શૌર્ય યાત્રામાં PM મોદી સામેલ થશે. આજે સવારે 9.45 કલાકે શૌર્ય યાત્રાનો પ્રારંભ થશે. 108 અશ્વોની પ્રતિકાત્મક શૌર્ય યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. જો કે PM મોદી શૌર્ય યાત્રા બાદ મંદિરમાં પૂજા કરી આશિર્વાદ લેશે.
Advertisement
Somnath Swabhiman Parv : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. સોમનાથમાં શૌર્ય યાત્રામાં PM મોદી સામેલ થશે. આજે સવારે 9.45 કલાકે શૌર્ય યાત્રાનો પ્રારંભ થશે. 108 અશ્વોની પ્રતિકાત્મક શૌર્ય યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. જો કે PM મોદી શૌર્ય યાત્રા બાદ મંદિરમાં પૂજા કરી આશિર્વાદ લેશે. આ યાત્રાની વિશેષતા એ છે કે તેમાં 108 અશ્વોની પ્રતિકાત્મક શૌર્ય સવારી કાઢવામાં આવશે, જે ગૌરવવંતા ઇતિહાસ અને શૌર્યના પ્રતીક તરીકે આકર્ષણ જમાવશે. શૌર્ય યાત્રામાં સામેલ થયા બાદ વડાપ્રધાન મોદી સોમનાથ મંદિરમાં ભગવાન ભોળાનાથના ચરણોમાં શીશ ઝુકાવશે અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરી દેશની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરશે....જુઓ અહેવાલ.....
Advertisement


