Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Somnath Swabhiman Parv: વડાપ્રધાન મોદીએ સોમનાથ યાત્રાના ફોટો કર્યા શેર

Somnath Swabhiman Parv: PM Modiએ જણાવ્યું છે કે ભારત માતાના સપૂતોનું સ્મરણ કરવાનો પર્વ 2001માં યોજાયેલા કાર્યક્રમની ઝલક પણ PM Modiએ શેર કરી છે આજથી 11 જાન્યુઆરી દરમિયાન ભવ્ય ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી Somnath Swabhiman Parv: આજથી સોમનાથ સ્વાભિમાન...
Advertisement
  • Somnath Swabhiman Parv: PM Modiએ જણાવ્યું છે કે ભારત માતાના સપૂતોનું સ્મરણ કરવાનો પર્વ
  • 2001માં યોજાયેલા કાર્યક્રમની ઝલક પણ PM Modiએ શેર કરી છે
  • આજથી 11 જાન્યુઆરી દરમિયાન ભવ્ય ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી

Somnath Swabhiman Parv: આજથી સોમનાથ સ્વાભિમાન પર્વનો શુભારંભ થયો છે. જેમાં વડાપ્રધાન મોદીએ સોમનાથ યાત્રાના ફોટો શેર કર્યો છે. તેમજ વડાપ્રધાને જણાવ્યું છે કે ભારત માતાના સપૂતોનું સ્મરણ કરવાનો પર્વ છે. સોમનાથ મંદિરે અનેક આક્રમણ ઝીલ્યા હતા. આક્રાંતા શાશ્વત આસ્થાને ડગાવી શક્યા નહીં. આ અવસર રાષ્ટ્રની એકતા માટે પ્રેરણા આપે છે. જેમાં 2001માં યોજાયેલા કાર્યક્રમની ઝલક પણ શેર કરી છે.

Advertisement
Tags :
Advertisement

.

×