Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Somnath Swabhiman Parv : સોમનાથ મંદિર સનાતન આસ્થાનું અડગ પ્રતિક : RajbhaGadhvi

યાત્રાધામ સોમનાથમાં સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. લોકસાહિત્ય કાર રાજભા ગઢવીએ સોમનાથ સ્વાભિમાન પર્વને લઈ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
Advertisement

યાત્રાધામ સોમનાથમાં સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. લોકસાહિત્ય કાર રાજભા ગઢવીએ સોમનાથ સ્વાભિમાન પર્વને લઈ પોતાના વિચારો રજૂ કર્યા હતા. રાજભા ગઢવીએ જણાવ્યું કે, કરોડો લોકોની આસ્થા સમાન આ મંદિર સનાતનીની આસ્થાનું પ્રતીક છે. મંદિર પર અનેક આક્રમણો થયા પણ સનાતન પરની શ્રદ્ધા અડગ છે. સોમનાથ પર હુમલા સમયે બ્રાહ્મણોએ પોતાની જાતનું બલિદાન આપ્યું અને તેની જનોઈનું વજન સવામણ થયું હતું..... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×