Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વ પર Harshbhai Sanghavi નું નિવેદન
Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વની આજથી ઉજવણી થઇ 72 કલાકના જાપમાં દેશભરમાંથી ભક્તો જોડાઈ રહ્યા છે લોકો ટ્રેન, બસોના માધ્યમથી સોમનાથ આવી રહ્યા છે Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વની આજથી ઉજવણી થઇ છે. ત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વ...
Advertisement
- Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વની આજથી ઉજવણી થઇ
- 72 કલાકના જાપમાં દેશભરમાંથી ભક્તો જોડાઈ રહ્યા છે
- લોકો ટ્રેન, બસોના માધ્યમથી સોમનાથ આવી રહ્યા છે
Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વની આજથી ઉજવણી થઇ છે. ત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વ પર હર્ષભાઈ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું છે કે ગજની સોમનાથની ઈમારત તોડી શકે, આસ્થાને નહીં. સોમનાથ દાદાના અખંડ ઓમકાર જાપ શરૂ થયા છે. 72 કલાકના જાપમાં દેશભરમાંથી ભક્તો જોડાઈ રહ્યા છે. લોકો ટ્રેન, બસોના માધ્યમથી સોમનાથ આવી રહ્યા છે. સામાજિક સંસ્થાઓ દ્વારા ભંડારાનું પણ આયોજન છે.
Advertisement


