Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Somnath Temple : સોમનાથમાં PM મોદી અને મંત્રી કૌશિક વેકરીયાની સૂચક મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી થોડા દિવસ પહેલા ગુજરાત પ્રવાસે હતા. તે સમયનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થયો છે.
Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી થોડા દિવસ પહેલા ગુજરાત પ્રવાસે હતા. તે સમયનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થયો છે. સોમનાથમાં કાર્યક્રમ દરમિયાન PM મોદી અને મંત્રી કૌશિક વેકરીયાની ચર્ચાનો વીડિયો હાલ ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. સોમનાથમાં સ્વાભિમાન પર્વ દરમિયાન આ મુલાકાત થઈ હતી. આ વાઇરલ વીડિયોમાં પીએમ મોદી મંત્રી કૌશિક વકેરિયા સાથે ચર્ચા કરતા નજરે પડે છે. જો કે, બંને વચ્ચે શું વાત થઈ તેનો ખુલાસો થયો નથી. પરંતુ, PM મોદીની મંત્રી કૌશિક વેકરિયા સાથેની આ ચર્ચાને લઈ રાજકારણમાં ગરમાવો થયો છે અને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×