Raja Raghuvanshi Case માં સોનમે ગુનો કબૂલ્યો, પોલીસની SIT દ્વારા સોનમની પૂછપરછ
મેઘાલય પોલીસની SIT દ્વારા સોનમની પૂછપરછ કરવામાં આવી છે. રાજ અને સોનમ રઘુવંશીની સામસામે બેસાડી તપાસ કરવામાં આવી હતી.
Advertisement
રાજા રઘુવંશી ચકચારી હત્યાકાંડમાં સોનમે આખરે ગુનો કબૂલ્યો છે. મેઘાલય પોલીસની SIT દ્વારા સોનમની પૂછપરછ કરવામાં આવી છે. રાજ અને સોનમ રઘુવંશીની સામસામે બેસાડી તપાસ કરવામાં આવી હતી. પુરાવાઓ જોઈને સોનમ SIT સામે રડી પડી હોવાનું સૂત્રોથી જાણવા મળ્યું છે. કોર્ટમાં રજૂ કરીને સોનમનાં રિમાન્ડ મેળવવા પોલીસ રજૂઆત કરશે...જુઓ અહેવાલ...
Advertisement