Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

South Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વરસાદે સુરતની સૂરત બગાડી! જુઓ Video

South Gujarat Rain: સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા ભારે વરસાદે મહાનગરપાલિકાના તંત્રની પોલ ખોલી નાખી છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા બેસી જવાની અને પાણી ભરાઈ જવાની સમસ્યાઓ ઉદભવતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
Advertisement

South Gujarat Rain: સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા ભારે વરસાદે મહાનગરપાલિકાના તંત્રની પોલ ખોલી નાખી છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા બેસી જવાની અને પાણી ભરાઈ જવાની સમસ્યાઓ ઉદભવતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ખાસ કરીને ઉધના વિસ્તારમાં રસ્તો બેસી જવાની ઘટનામાં મુસાફરોથી ભરેલી એસ.ટી. બસનું ટાયર જમીનમાં ધસી ગયું હતું, સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.

Tags :
Advertisement

.

×