ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

એબી ડી વિલિયર્સે બે વર્ષ પછી વિરાટ કોહલીના ટ્વીટનો આપ્યો જવાબ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન વિરાટ કોહલીએ બે વર્ષ પહેલા પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. વિરાટ કોહલીએ આ ફોટો સાથે એક ફની કેપ્શન પણ લખ્યું છે. આ તસવીરમાં વિરાટ સાથે એબી ડી વિલિયર્સ, મોહમ્મદ સિરાજ અને દેવદત્ત પડિકલ જોવા મળે છે. આ ફોટો પર હવે આરસીબીના પૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સે ફની પ્રતિક્રિયા આપી છે.This pic takes me back to school days. 4 guys from the same class, and AB is the kid who's finished homework and is prepared and the
01:14 PM Jul 03, 2022 IST | Vipul Pandya

રોયલ
ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન વિરાટ કોહલીએ બે વર્ષ પહેલા પોતાના ટ્વિટર એકાઉન્ટ
પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. વિરાટ કોહલીએ આ ફોટો સાથે એક ફની કેપ્શન પણ લખ્યું
છે. આ તસવીરમાં વિરાટ સાથે એબી ડી વિલિયર્સ
, મોહમ્મદ સિરાજ અને દેવદત્ત પડિકલ જોવા મળે છે. આ ફોટો પર હવે
આરસીબીના પૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સે ફની પ્રતિક્રિયા આપી છે.

વિરાટે
ચાર ખેલાડીઓની તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે
, આ તસવીર મને શાળાના દિવસો યાદ કરાવે
છે. એક જ વર્ગના
4 છોકરાઓ અને એબી એ બાળક છે જેણે હોમવર્ક પૂર્ણ
કર્યું છે અને તૈયાર છે અને અન્ય
3 જાણે છે કે તેઓ મુશ્કેલીમાં છે. આ તસવીરમાં ડિવિલિયર્સના ચહેરા પર
સ્મિત છે
, જ્યારે વિરાટ સહિત બાકીના ખેલાડીઓ ખૂબ
જ ઉદાસ દેખાઈ રહ્યા છે.

વિરાટની
આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા એબી ડી વિલિયર્સે લખ્યું
, "અને મેં તેના માટે સિરાજનું હોમવર્ક
કર્યું છે." આ પોસ્ટ હવે વાયરલ થઈ રહી છે
, જેના પર સમાચાર લખાય ત્યાં સુધી 25 હજારથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે, જ્યારે 1400થી વધુ લોકોએ તેને રીટ્વીટ કર્યું છે.
આ તસવીર
RCBના કેમ્પની છે, જે UAEમાં IPLની 13મી સિઝન પહેલા લગાવવામાં આવી હતી.

Tags :
AbDeVilliersGujaratFirstTweetViratKohli
Next Article