Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels માં અભિનેત્રી પિંકી પરીખે કરી દિલ ખોલીને વાત

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ન્યૂઝ ચેનલની અનોખી મુહિમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' 'STUDIO ON WHEELS' હેઠળ સદાબહાર ગુજરાતી અભિનેત્રી પિંકી પરીખ સાથે ખાસ સંવાદ યોજાયો. આ સંવાદમાં પિંકી પરીખે પોતાના જીવનના સપનાઓ, સંઘર્ષ અને સફળતાની કહાની વિશે ખુલીને વાત કરી હતી.
Advertisement
  • 'STUDIO ON WHEELS' હેઠળ અભિનેત્રી પિંકી પરીખ સાથે ખાસ સંવાદ
  • સપનાઓ, સંઘર્ષ અને સફળતાની કહાની
  • 'મોટી બા ની નાની વહુ' લોકો ને ખૂબ પસંદ
  • 'શ્રી કૃષ્ણ સિરિયલ'માં દેવી રૂકમણીનો કર્યો રોલ
  • 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' ફિલ્મમાં કર્યું કામ

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ન્યૂઝ ચેનલની અનોખી મુહિમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' 'STUDIO ON WHEELS' હેઠળ સદાબહાર ગુજરાતી અભિનેત્રી પિંકી પરીખ સાથે ખાસ સંવાદ યોજાયો. આ સંવાદમાં પિંકી પરીખે પોતાના જીવનના સપનાઓ, સંઘર્ષ અને સફળતાની કહાની વિશે ખુલીને વાત કરી હતી. સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ અને ટીવી જગતની જાણીતી અભિનેત્રી પિંકી પરીખે આ સ્ટુડિયો ઓન વ્હીલ્સને જોઈને આનંદ વ્યક્ત કર્યો હતો.પિંકી પરીખ હાલ લોકપ્રિય ગુજરાતી સિરિયલ 'મોટી બા ની નાની વહુ' માં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. આ સિરિયલે ચાર વર્ષ પૂર્ણ કરીને પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો છે, જેને લીધે તેઓ અને તેમની ટીમ ખૂબ ખુશ છે. તેમણે કહ્યું, "આ સિરિયલને દર્શકોએ ખૂબ પસંદ કરી છે અને વધાવી રહ્યા છે. મને મોટી બા તરીકે લોકો ખૂબ પ્રેમ આપે છે." પડકારજનક ભૂમિકાઓ વિશે વાત કરતાં તેમણે શું કહ્યું ? જુઓ વીડિયો....

Tags :
Advertisement

.

×