Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: Mehsana જિલ્લા પંચાયત પ્રમુખ Trushaben Patel સાથે Dr. Vivek Bhatt નો વિશેષ સંવાદ

Studio on Wheels: મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પટેલે ( Trushaben Patel) ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) સાથેના વિશેષ સંવાદમાં મહેસાણાના બદલાતા સ્વરૂપ, ગ્રામીણ વિકાસનું માળખું અને ભવિષ્યના વિઝન વિશે ખુલીને ચર્ચા કરી હતી.
Advertisement
  • Studio on Wheels માં  મહેસાણા (Mahesana) જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પટેલ (Trushaben Patel) સાથે વિશેષ સંવાદ
  • મહેસાણા (Mahesana)  ના બદલાતા સ્વરૂપ, ગ્રામીણ વિકાસનું માળખું અને ભવિષ્યના વિઝન વિશે ખુલીને કરી ચર્ચા
  • મિની અમેરિકા બનવા તરફ મહેસાણાની રફતાર 
  • તૃષાબેન પટેલ: નારી શક્તિનો નવો અંદાજ

Studio on Wheels: 'ગુજરાત ફર્સ્ટ'(Gujarat First) નો જનરથ જ્યારે મહેસાણા (Mahesana) ના આંગણે પહોંચ્યો ત્યારે વિકાસની વટથી વાત કરવા માટે અમારી સાથે જોડાયા મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પટેલ ( Trushaben Patel). 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) માં ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) સાથેના વિશેષ સંવાદમાં તેમણે મહેસાણાના બદલાતા સ્વરૂપ, ગ્રામીણ વિકાસનું માળખું અને ભવિષ્યના વિઝન વિશે ખુલીને ચર્ચા કરી હતી.

Advertisement
Tags :
Advertisement

.

×