Studio on Wheels સેગમેન્ટમાં Sankalchand Patel University ના VC Dr. Prafulkumar Udani સાથે વિશેષ સંવાદ
Studio on Wheels Mehsana : 'Studio on Wheels' ની ટીમ મહેસાણા (Mehsana) ના વિસનગર (Visnagar)માં આવેલ શૈક્ષણિક ગૌરવ સમાન સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના કેમ્પસમાં પહોંચી હતી. આ સંસ્થામાં જઈને જાણી શકાયું કે કેવી રીતે એક અસાધારણ વ્યક્તિત્વ, જેમણે ઇસરો (ISRO) જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં 30 વર્ષ સુધી વૈજ્ઞાનિક તરીકે દેશની સેવા કરી છે,
Advertisement
Studio on Wheels Mehsana : 'Studio on Wheels' ની ટીમ મહેસાણા (Mehsana) ના વિસનગર (Visnagar)માં આવેલ શૈક્ષણિક ગૌરવ સમાન સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના કેમ્પસમાં પહોંચી હતી. આ સંસ્થામાં જઈને જાણી શકાયું કે કેવી રીતે એક અસાધારણ વ્યક્તિત્વ, જેમણે ઇસરો (ISRO) જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં 30 વર્ષ સુધી વૈજ્ઞાનિક તરીકે દેશની સેવા કરી છે, તેઓ આજે શિક્ષણ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવી રહ્યા છે. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. પ્રફુલકુમાર ઉદાણી (Dr. Prafulkumar Udani) સાથેનો આ વિશેષ સંવાદ ટેકનોલોજી, સંશોધન અને ડિજિટલ એજ્યુકેશનના ભવિષ્યની ઝાંખી જોવા મળે છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


