મહાકુંભમાં અમદાવાદની પૂર્વ એર હોસ્ટેસ ડિઝા શર્મા સાથે ખાસ વાતચીત
ડિઝા શર્માએ જણાવ્યું કે, પહેલા તેઓ એર હોસ્ટેસ હતા પરંતુ હવે તેમને મહાકુંભમાં આવી દીક્ષા લઈ સાધ્વી બનવાનું નક્કિ કર્યું છે.
Advertisement
ગુજરાત ફર્સ્ટની ટીમે પ્રયાગરાજ આવેલ અમદાવાદનાં (Ahmedabad) ડિઝા શર્મા સાથે ખાત વાતચીત કરી હતી. ડિઝા શર્માએ જણાવ્યું કે, પહેલા તેઓ એર હોસ્ટેસ હતા પરંતુ હવે તેમને મહાકુંભમાં આવી દીક્ષા લઈ સાધ્વી બનવાનું નક્કિ કર્યું છે. ડિઝા શર્માએ જણાવ્યું કે, મહાકુંભમાં આવવા પહેલા જ મેં નક્કિ કર્યું હતું કે હું સાધ્વી બનીશ. પરંતુ, અહીં 2-3 ગુરુજીને મળ્યા બાદ તેમને કહ્યું કે આ તારી ઉંમર નથી. કારણ કે સાધ્વી બનતા પહેલા અને પછી ઘણો ત્યાગ કરવો પડે છે. સાધના કરવી પડે.
Advertisement