Studio On Wheels : 4870 દીકરીઓના પિતા સમાન પૂર્વ MLA Chandanji Thakor સાથે ખાસ મુલાકાત
ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના ખાસ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં કોંગ્રેસ (Congress) ના નેતા અને પૂર્વ ધારાસભ્ય (Former MLA) ચંદનજી ઠાકોર (Chandanji Thakor) સાથે એક નિખાલસ સંવાદ (Candid Conversation) યોજાયો હતો. આ મુલાકાતમાં તેમણે શૂન્યથી સફળતા સુધીની પોતાની પ્રેરણાદાયક સફર અને ગુરુના આશીર્વાદના ચમત્કાર વિશે વિગતવાર વાત કરી હતી.
Advertisement
- Studio On Wheels માં કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર (Chandanji Thakor) સાથે સંવાદ
- શૂન્યથી સફળતા સુધીની સફર અને ગુરુના આશીર્વાદનો ચમત્કાર!
- ચંદનજી ઠાકોરે પોતાના બાળપણના એ કપરા દિવસો યાદ કર્યા જ્યારે ઘરમાં એક ટાઈમ જમવાનું માંડ મળતું હતું
- 1500 રૂપિયાની નોકરીથી લઈને મોટી જીનિંગ ફેક્ટરી સુધીની સફર
- 1263 દીકરીઓના એકસાથે અને કુલ 4870 થી વધુ દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા
ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના ખાસ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં કોંગ્રેસ (Congress) ના નેતા અને પૂર્વ ધારાસભ્ય (Former MLA) ચંદનજી ઠાકોર (Chandanji Thakor) સાથે એક નિખાલસ સંવાદ (Candid Conversation) યોજાયો હતો. આ મુલાકાતમાં તેમણે શૂન્યથી સફળતા સુધીની પોતાની પ્રેરણાદાયક સફર અને ગુરુના આશીર્વાદના ચમત્કાર વિશે વિગતવાર વાત કરી હતી. વર્ષ 1993 થી 2009 સુધી તેમણે માત્ર 1500 રૂપિયાના માસિક પગારમાં (Salary) નોકરી કરી હતી. જીવનના આ વળાંક પર તેઓ પાટણ છોડી દેવાનો વિચાર કરી રહ્યા હતા, પરંતુ પૂજ્ય સદારામ બાપાએ તેમની પીઠ થપથપાવીને તેમને રોક્યા અને કહ્યું કે "કશે જવાનું નથી". ગુરુના આશીર્વાદ મળતા જ તેમના જીવનમાં મોટો બદલાવ આવ્યો.
Advertisement


