ગુજરાત ફર્સ્ટ સાથે સાધ્વી કરૂણાજી મહારાજનો વિશેષ સંવાદ
ઉત્તર પ્રદેશનાં (Uttar Pradesh) પ્રયાગરાજમાં 'મહાકુંભ'નું આયોજન કરવામાં આવ્યું છે.આજે મહાકુંભનો 13 મો દિવસ છે. ત્યારે, દર્શકો માટે ગુજરાત ફર્સ્ટની (Gujarat First) અલગ-અલગ ટીમ પણ 'મહાકુંભથી મહાકવરેજ' માટે પ્રયાગરાજ પહોંચી છે.
10:10 PM Jan 25, 2025 IST
|
MIHIR PARMAR
Mahakumbh 2025 : ઉત્તર પ્રદેશનાં (Uttar Pradesh) પ્રયાગરાજમાં 'મહાકુંભ'નું આયોજન કરવામાં આવ્યું છે.આજે મહાકુંભનો 13 મો દિવસ છે. ત્યારે, દર્શકો માટે ગુજરાત ફર્સ્ટની (Gujarat First) અલગ-અલગ ટીમ પણ 'મહાકુંભથી મહાકવરેજ' (Mahakumbh Mahakavrej) માટે પ્રયાગરાજ પહોંચી છે. દરમિયાન, ગુજરાત ફર્સ્ટના રિપોર્ટર દેવનાથ પાંડેએ સાધ્વી કરુણા જી મહારાજ સાથે ખાસ વાતચીત કરી હતી.
Next Article