Gujarat First પર સિંગર Hariom Gadhvi સાથે ખાસ વાતચીત
હરિઓમ ગઢવી માત્ર ગુજરાતમાં જ નહીં પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેમની ગાયકી માટે ખૂબ જાણીતા છે.
Advertisement
Gujarat First નાં વિશેષ કાર્યક્રમ GUJARAT ICONS 2025 માં લોકગાયક Hariom Gadhvi સાથે ખાસ વાતચીત કરી હતી. હરિઓમ ગઢવી માત્ર ગુજરાતમાં જ નહીં પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેમની ગાયકી માટે ખૂબ જાણીતા છે. તેમનો આવાજ ફેન્સનાં મનમાં છવાયેલો છે. આ ખાસ કાર્યક્રમમાં હરિઓમ ગઢવીએ તેમના જીવનની અનેક રસપ્રદ વાતો, સંઘર્ષ અંગે વાત કરી છે...જુઓ અહેવાલ...
Advertisement