Special discussion on Vande Mataram : રાજ્યસભામાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વંદે માતરમ મુદ્દે ચર્ચા કરી
Special discussion on Vande Mataram : સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે લોકસભા અને રાજ્યસભા બંને સદનમાં જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે. સોમવારે લોકસભામાં વંદે માતરમ પર ખૂબ ચર્ચા જોવા મળી. જ્યા વડા પ્રધાન મોદીએ વંદે માતરમ વિશે ચર્ચા શરૂ કરી અને વિપક્ષનું પ્રતિનિધિત્વ કરતા પ્રિયંકા ગાંધીએ શાસક પક્ષનો વિરોધ કર્યો.
04:52 PM Dec 09, 2025 IST
|
Hardik Shah
- વંદે માતરમ પર રાજ્યસભામાં વિશેષ ચર્ચા
- લોકસભા બાદ આજે રાજ્યસભામાં વંદે માતરમ પર વિશેષ ચર્ચા
- કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વંદે માતરમ મુદ્દે ચર્ચા કરી
Special discussion on Vande Mataram : સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે લોકસભા અને રાજ્યસભા બંને સદનમાં જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે. સોમવારે લોકસભામાં વંદે માતરમ પર ખૂબ ચર્ચા જોવા મળી. જ્યા વડા પ્રધાન મોદીએ વંદે માતરમ વિશે ચર્ચા શરૂ કરી અને વિપક્ષનું પ્રતિનિધિત્વ કરતા પ્રિયંકા ગાંધીએ શાસક પક્ષનો વિરોધ કર્યો. આજે રાજ્યસભામાં આ જ મુદ્દા પર ચર્ચા શરૂ થઇ ગઇ છે. જ્યા કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સરકાર તરફથી વંદે માતરમની શરૂઆત કરી રહ્યા છે.
Next Article