ચામુંડા માતા સાથે ખાંડીયા ત્રિશુલનું વિશેષ મહત્વ
ભાવનગર જિલ્લાના મહુવા નજીક ઉંચા કોટડા ગામ નજીક ટેકરી ઉપર ગઢ કોટડા તરીકે ઓળખાતુ ચામુંડા માતાનું ઐતિહાસિક મંદિર આવેલું છે. જેને ગઢ કોટડા પણ કહેવામાં આવે છે. મંદિર દરિયા કિનારાની ભેખડો પર આવેલું એક પૌરાણિક મંદિર છે. જણાવી દઈએ...
Advertisement
ભાવનગર જિલ્લાના મહુવા નજીક ઉંચા કોટડા ગામ નજીક ટેકરી ઉપર ગઢ કોટડા તરીકે ઓળખાતુ ચામુંડા માતાનું ઐતિહાસિક મંદિર આવેલું છે. જેને ગઢ કોટડા પણ કહેવામાં આવે છે. મંદિર દરિયા કિનારાની ભેખડો પર આવેલું એક પૌરાણિક મંદિર છે. જણાવી દઈએ કે, માતાજીનું આ મંદિર ડુંગર પર આવેલું છે


