Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Spiritual Power in Ramayana : શું તમે જાણો છો સુગ્રીવ અને વાલીના નામોનો અર્થ

Ramayana : રામાયણમાં તમે ઘણા પાત્રો જોયા હશે કે જેને પ્રભુ શ્રીરામ પોતાની નીકટ માનતા હતા. તેમા એક નામ સુગ્રીવનું છે. શાસ્ત્રો મુજબ ‘સુગ્રીવ’ નામનો અર્થ થાય છે જેની ગ્રીવા (ડોક) અત્યંત સુંદર અને સુયોગ્ય છે, પરંતુ પ્રભુ શ્રીરામે માત્ર બાહ્ય સુંદરતા જોઈને નહીં પણ આંતરિક ભાવ જોઈને સુગ્રીવની મિત્રતા પસંદ કરી હતી.
Advertisement
  • સુગ્રીવ, વાલી રામાયણ પાત્રો
  • સુગ્રીવનો અર્થ ગ્રીવા સુયોગ્ય હોય
  • શ્રીરામે કેમ સુગ્રીવને સ્વીકાર્યા?
  • વાલી વરદાન થકી વિજય
  • છતાં રામજીએ સુગ્રીવને નજીક રાખ્યાં
  • રામજીને મળી સુગ્રીવને જાગ્યું વૈરાગ્ય
  • મનમાં રહેલો શત્રુતાનો ભાવ થયો દૂર
  • રામજીએ સુગ્રીવને રાજ્ય પાછું અપાવ્યું
  • સુગ્રીવ આતતાઈ, તપસ્વી રાજા રામ

Ramayana : રામાયણમાં તમે ઘણા પાત્રો જોયા હશે કે જેને પ્રભુ શ્રીરામ પોતાની નીકટ માનતા હતા. તેમા એક નામ સુગ્રીવનું છે. શાસ્ત્રો મુજબ ‘સુગ્રીવ’ નામનો અર્થ થાય છે જેની ગ્રીવા (ડોક) અત્યંત સુંદર અને સુયોગ્ય છે, પરંતુ પ્રભુ શ્રીરામે માત્ર બાહ્ય સુંદરતા જોઈને નહીં પણ આંતરિક ભાવ જોઈને સુગ્રીવની મિત્રતા પસંદ કરી હતી. વાલી પાસે યુદ્ધમાં જીતવાનું અદભુત વરદાન હતું અને તે શક્તિશાળી હોવા છતાં, શ્રીરામે તેને બદલે નિર્બળ જણાતા સુગ્રીવને પોતાની નજીક રાખ્યા.

પ્રભુ શ્રી રામને મળી સુગ્રીવને જાગ્યું વૈરાગ્ય

આ નિર્ણય પાછળનું એક મોટું કારણ એ હતું કે પ્રભુ રામના દર્શન થતાં જ સુગ્રીવના હૃદયમાં પરિવર્તન આવ્યું હતું; તેને ક્ષણભર માટે રાજ્ય કે સત્તાનો મોહ છૂટી ગયો અને ‘વૈરાગ્ય’ જાગ્યું હતું. રામજીના સાનિધ્યમાં સુગ્રીવના મનમાંથી વર્ષો જૂનો શત્રુતાનો ભાવ દૂર થઈ ગયો અને તે શરણાગત બન્યા. ભલે સુગ્રીવમાં ક્યાંક ‘આતતાઈ’ કે સંસારી વૃત્તિઓ રહી હોય, પરંતુ તપસ્વી રાજા રામની કરુણાએ તેમને પાવન કરી દીધા અને અંતે ભગવાને માત્ર તેમને મિત્ર જ ન બનાવ્યા, પરંતુ તેમનું ગુમાવેલું રાજ્ય અને ગૌરવ પણ સન્માન સાથે પરત અપાવ્યું.

Advertisement

આ પણ વાંચો:  Dharma: કૌરવો-સૌથી પહેલા ટેસ્ટટ્યૂબ બેબિસ, જાણો કેવી રીતે જન્મ્યાં 100 કૌરવો?

Advertisement

Tags :
Advertisement

.

×