Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Sri Lanka Visit : ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો DyCM HarshBhai,રાજ્યપાલનું ભવ્ય સ્વાગત

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી શ્રીલંકા પહોંચ્યા છે. અહીં, હર્ષભાઈ સંઘવી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
Advertisement

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી શ્રીલંકા પહોંચ્યા છે. અહીં, હર્ષભાઈ સંઘવી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટ પર ભારતીય ડેલિગેશનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રીલંકાની સંસદમાં પણ DYCM હર્ષભાઈ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સન્માન કરવામાં આવ્યું હતું. ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો લઈને ભારતીય ડેલિગેશન શ્રીલંકા પહોંચ્યું છે.... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×