Banaskantha ના ભાભરમાં મુસાફરોએ બસને માર્યા ધક્કા
બનાસકાંઠાના ભાભરમાં મુસાફરોએ બસને માર્યા ધક્કા બસ બગડતા મુસાફરોએ ધક્કો લગાવવો પડ્યો બસના ભાડા વધવા છતાં ST બસની સુવિધાનો અભાવ બનાસકાંઠાના ભાભરમાં મુસાફરોએ બસને ધક્કા માર્યા છે. જેમાં બસ બગડતા મુસાફરોએ ધક્કો લગાવવો પડ્યો હતો. બસના ભાડા વધવા છતાં...
Advertisement
- બનાસકાંઠાના ભાભરમાં મુસાફરોએ બસને માર્યા ધક્કા
- બસ બગડતા મુસાફરોએ ધક્કો લગાવવો પડ્યો
- બસના ભાડા વધવા છતાં ST બસની સુવિધાનો અભાવ
બનાસકાંઠાના ભાભરમાં મુસાફરોએ બસને ધક્કા માર્યા છે. જેમાં બસ બગડતા મુસાફરોએ ધક્કો લગાવવો પડ્યો હતો. બસના ભાડા વધવા છતાં ST બસની સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. તેમાં મુસાફરોનો ભાભર-અમદાવાદ બસને ધક્કા મારતો વીડિયો સામે આવ્યો છે. ત્યારે સલામત સવારી ST અમારીની વાતો હવે હવામાં દેખાઇ રહી છે. ત્યારે આ પ્રમાણેના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે.
Advertisement