VIDEO : પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે Mahadev Betting App કૌભાંડને લઈ કર્યા આકરા પ્રહાર
છત્તીસગઢમાં ચૂંટણીની મોસમ વચ્ચે કેન્દ્રીય તપાસ એજન્સી EDએ મોટો દાવો કર્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જણાવ્યું હતું કે મહાદેવ સટ્ટાબાજીની એપના પ્રમોટર્સે અત્યાર સુધીમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા આપ્યા છે. સમગ્ર બાબત ઉપર ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ...
Advertisement
છત્તીસગઢમાં ચૂંટણીની મોસમ વચ્ચે કેન્દ્રીય તપાસ એજન્સી EDએ મોટો દાવો કર્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જણાવ્યું હતું કે મહાદેવ સટ્ટાબાજીની એપના પ્રમોટર્સે અત્યાર સુધીમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા આપ્યા છે. સમગ્ર બાબત ઉપર ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે પ્રહાર કર્યા છે. સી.આર પાટિલે સુરતમાં પ્રેસ કોનફરન્સ દરમિયાન પ્રહાર કરતાં કહ્યું હતું કે મહાદેવ બેટિંગ એપના પ્રમોટરે ચૂંટણી ખર્ચ માટે રોકડ પહોંચાડી છે.
આ પણ વાંચો -- GONDAL : અહી ગુજરતમાં સૌ પ્રથમ વખત કશ્મીરી કેસરની ખેતી કરાઇ
Advertisement
Advertisement


