Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

STUDIO ON WHEELS માં રાજ્યના કેબિનેટ મંત્રી Jitubhai Vaghani સાથે સંવાદ

Studio On Wheels: ગુજરાત ફર્સ્ટના (Gujarat First) વિશેષ અભિયાન 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) હેઠળ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ( Jitubhai Vaghani) સાથે ખાસ સંવાદ કરવામાં આવ્યો હતો ત્યારે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ અનેક મોટી વાતો કરી હતી.
Advertisement
  • STUDIO ON WHEELS માં રાજ્યના કેબિનેટ મંત્રી સાથે સીધી ચર્ચા
  • STUDIO ON WHEELS ના મહેમાન બન્યા જીતુભાઈ વાઘાણી ( Jitubhai Vaghani)
  • જીતુભાઈ વાઘાણીએ Podcastમાં કરી મોટી વાત
  • ચેનલ હેડ ડૉ.વિવેક કુમાર ભટ્ટ સાથે કર્યો સીધો સંવાદ

Studio On Wheels: ગુજરાત ફર્સ્ટના (Gujarat First) વિશેષ અભિયાન 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) હેઠળ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ( Jitubhai Vaghani) સાથે ખાસ સંવાદ કરવામાં આવ્યો હતો ત્યારે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ (Jitubhai Vaghani)  ગુજરાત ફર્સ્ટના નવા પ્રયાસ "સ્ટૂડિયો ઓન વ્હીલ્સ"માં મહેમાન બનીને ચેનલને બિરદાવી હતી. ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ સાથેના નિખાલસ સંવાદમાં મંત્રીએ ગુજરાતના વિકાસ અને જનકલ્યાણ માટેની સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Advertisement
Tags :
Advertisement

.

×