Gujarat Government : રાજ્ય સરકારનો ખાંડ મંડળીઓ તથા ખેડૂતો માટે લીધો મોટો નિર્ણય
મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે, સરકારનાં આ નિર્ણયથી ખાંડ મંડળીઓ પરનો 1500 કરોડનો બોજો દૂર થયો છે.
Advertisement
ગુજરાત સરકારે ખેડૂતો માટે વધુ એક મોટો નિર્ણય કર્યો છે. વર્ષ 2007 થી 2015 નાં શેરડીના ભાવ મંજૂર કરાયા છે. સરકારે ખેડૂતોના હિતમાં આ મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે, સરકારનાં આ નિર્ણયથી ખાંડ મંડળીઓ પરનો 1500 કરોડનો બોજો દૂર થયો છે. 2 લાખથી વધુ શેરડી ઉત્પાદક ખેડૂતોને આ નિર્ણયથી મોટી રાહત મળી છે. આ સાથે મંત્રી જીતુભાઈ વાઘાણીએ સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો......જુઓ અહેવાલ......
Advertisement


