ગૌ હત્યારા સામે રાજ્ય સરકારે કડકમાં કડક કાર્યવાહી કરી : DYCM Harshbhai Sanghavi
Surendranagar: ઝાલાવાડ (Jhalavad) ની પવિત્ર ધરા પર આવેલા સુપ્રસિદ્ધ દૂધરેજ વડવાળા મંદિરના (Dudhrej Vadwala Temple) પ્રાગટ્ય દિવસ નિમિત્તે મોડી રાત્રે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું (DYCM Harshbhai Sanghavi) આગમન થયું હતું. ભક્તિમય માહોલ વચ્ચે યોજાયેલા લોક ડાયરામાં (Lok Dayro) હાજરી આપી નાયબ મુખ્યમંત્રીએ ભાવિકોને સંબોધિત કર્યા હતા અને મંદિરના વિકાસ માટે મહત્વની જાહેરાતો કરી હતી.
Advertisement