MP Parshottam Rupala ના નિવેદનને લઈને Khodaldham ના પ્રવક્તા Hasmukh Lunagariya નું નિવેદન
ખોડલધામના પ્રવક્તા Hasmukh Lunagariya પોતાના નિવેદનમાં કહ્યું કે, પરસોત્તમભાઈ રૂપાલાએ જે વાત કરી છે તે સાચી છે.
Advertisement
MP Parshottam Rupala ના નિવેદનને Khodaldham નું સમર્થન સામે આવ્યું છે. ખોડલધામના પ્રવક્તા Hasmukh Lunagariya પોતાના નિવેદનમાં કહ્યું કે, પરસોત્તમભાઈ રૂપાલાએ જે વાત કરી છે તે સાચી છે. સમાજમાં જે પ્રમાણે લગ્નમાં ખર્ચ થઈ રહ્યા છે તે યોગ્ય નથી. ખોડલધામ દ્વારા સમયાંતરે સમૂહ લગ્નનું આયોજન થાય છે.... જુઓ અહેવાલ....
Advertisement


