ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રૂ.2000 ની નોટ બદલવાને લઇને RBI ગવર્નનું નિવેદન

RBI ગવર્નરે રૂ. 2000ની નોટ બદલવાને લઇને જનતાને એક ખાસ અપીલ કરી છે. તેમના જણાવ્યા અનુસાર, જનતાએ આ માટે કઇ ઉતાવળ કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, પેનિક થવાની જરૂર નથી, શાંતિથી તમે આ નોટ બદલાવી શકો છો. જો કોઇ...
05:33 PM May 22, 2023 IST | Hiren Dave
RBI ગવર્નરે રૂ. 2000ની નોટ બદલવાને લઇને જનતાને એક ખાસ અપીલ કરી છે. તેમના જણાવ્યા અનુસાર, જનતાએ આ માટે કઇ ઉતાવળ કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, પેનિક થવાની જરૂર નથી, શાંતિથી તમે આ નોટ બદલાવી શકો છો. જો કોઇ...

RBI ગવર્નરે રૂ. 2000ની નોટ બદલવાને લઇને જનતાને એક ખાસ અપીલ કરી છે. તેમના જણાવ્યા અનુસાર, જનતાએ આ માટે કઇ ઉતાવળ કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, પેનિક થવાની જરૂર નથી, શાંતિથી તમે આ નોટ બદલાવી શકો છો. જો કોઇ તકલીફ થાય છે તો તેના પર અમારી નજર રહેશે.ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, બેંકો 2000 રૂપિયાની નોટ બદલવા માટે તૈયાર છે. બેંકોમાં જરૂરી તમામ વ્યવસ્થા કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. તેમણે લોકોને નોટ બદલવામાં ઉતાવળ ન કરવા જણાવ્યું હતું. ચાર મહિનાનો સમય છે એટલે સરળતાથી નોંટો બદલવી જોઇએ.

આપણ  વાંચો -રૂ.2000 ની નોટ બદલવાને લઇને RBI ગવર્નરે જાણો શું કહ્યું?

Tags :
2000noteRBIGovernorShaktikantaDas
Next Article