Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Statue Of Unity : સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારીમાં વધુ એક મહેમાનનું આગમન

જંગલ સફારીનાં પરિવારમાં 3 ચિમ્પાંજી લાવવામાં આવ્યા છે. અબુધાબી સ્થિત કેપિટલ ઝૂ માંથી આ 3 ચિમ્પાંજી લવાયા છે.
Advertisement

સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં જંગલ સફારીમાં વધુ એક મહેમાનનું આગમન થયું છે. જંગલ સફારીનાં પરિવારમાં 3 ચિમ્પાંજી લાવવામાં આવ્યા છે. અબુધાબી સ્થિત કેપિટલ ઝૂ માંથી આ 3 ચિમ્પાંજી લવાયા છે. 1 નર અને 2 માદા ચિમ્પાંજી જંગલ સફારી ખાતે લાવવામાં આવ્યા છે. જંગલ સફારી ખાતે ખાસ રેઇન ફોરેસ્ટ વાળા પિંજરા તૈયાર કરાયા છે....જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×