બચીને રહેજો! Credit Card નાં નામે નવું સ્કેમ શરૂ, લોકોની Bank Details લેવાનો નવો રસ્તો
હાલમાં એક નવું સ્કેમ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જે બેંક ખાતા અથવા કાર્ડ લિમિટમાં વધારો હોવાનું ડોળ કરે છે.
09:40 PM Nov 06, 2025 IST
|
Vipul Sen
ક્રેડિટ કાર્ડ લિમિટ વધારવા માટે કોઈ મેસેજ કે ફોન આવે અથવા લિંક આવે તો ભૂલથી પણ ક્લિક ન કરતા....હાલમાં જ ક્રેડિટ કાર્ડ લિમિટ વધારવાનાં નામે ફ્રોડ સૌથી વધુ થઇ રહ્યા છે. હાલમાં એક નવું સ્કેમ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જે બેંક ખાતા અથવા કાર્ડ લિમિટમાં વધારો હોવાનું ડોળ કરે છે. છેતરપિંડી કરનારાઓ હવે બેંક અધિકારીઓ હોવાનો ઢોંગ કરીને લોકોને ફોન અથવા મેસેજ કરે છે અને કહે છે, "તમારી ક્રેડિટ લિમિટ વધારવામાં આવી રહી છે. કૃપા કરીને તમારો OTP શેર કરો." તમે OTP આપો છો કે તરત જ, તેઓ તમારા કાર્ડ અથવા બેંક ખાતાને નવા ડિવાઇઝ સાથે લિંક કરે છે અને પૈસા ઉપાડી લે છે. કેવી રીતે સ્કેર્મ્સ ફસાવે છે ? બચવા શું કરવું ? જાણીયે આજનાં એક્સપ્લેઇનરમાં...
Next Article