ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મહીસાગરના લુણાવાડા નપાનો ચિતાર, 7 વોર્ડમાં 28 બેઠક માટે ભાજપ-કોંગ્રેસ-AAP અને અપક્ષ મેદાનમાં

મહીસાગર તાલુકાના લુણાવાડા નગરપાલિકાની 7 વોર્ડમાં 28 બેઠકો માટે ચૂંટણીની લડાઈ રસપ્રદ બની રહી છે. આ ચૂંટણીમાં કુલ 77 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) અને અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.
12:12 PM Feb 13, 2025 IST | Hardik Shah
મહીસાગર તાલુકાના લુણાવાડા નગરપાલિકાની 7 વોર્ડમાં 28 બેઠકો માટે ચૂંટણીની લડાઈ રસપ્રદ બની રહી છે. આ ચૂંટણીમાં કુલ 77 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) અને અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.
Lunawada Nagapalika

Sthanik Swaraj Election 2025 : મહીસાગર તાલુકાના લુણાવાડા નગરપાલિકાની 7 વોર્ડમાં 28 બેઠકો માટે ચૂંટણીની લડાઈ રસપ્રદ બની રહી છે. આ ચૂંટણીમાં કુલ 77 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) અને અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. છેલ્લી ટર્મમાં ભાજપે આ નગરપાલિકામાં શાસન સંભાળ્યું હતું, જ્યારે ભૂતકાળમાં NCP અને કોંગ્રેસ પણ અહીં શાસન ચલાવી ચૂક્યા છે. આ વખતે પણ દરેક પક્ષ પોતાને મજબૂત સાબિત કરવા માંગે છે, જેના કારણે મતદારો માટે રસપ્રદ પસંદગીની સ્થિતિ ઊભી થઈ છે. ચૂંટણી પરિણામો આ નગરપાલિકાના રાજકીય ભવિષ્યને નવી દિશા આપશે. આગામી ચૂંટણીમાં કોની જીત થશે અને શાસન બદલાશે કે નહીં, તે મતદાતાઓના નિર્ણય પર નિર્ભર રહેશે.

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું મહત્વ અને ઉદ્દેશ્ય

"તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં તમને જે કંઈ પણ પ્રાથમિક સુવિધાઓની જરૂર પડે છે તે પૂરી પાડવાનું કામ સ્થાનિકસ્વરાજની સંસ્થા કરતી હોય છે. જેમ કે રસ્તા બનાવવા, ગટરની વ્યવસ્થા કરવી, પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા કરવી વગેરે જેવાં કામ પંચાયત અથવા પાલિકા કરતી હોય છે માટે સ્થાનિક કામોના નિકાલ માટે આ ખૂબ જ જરૂરી છે. આ સંસ્થાઓ લોકોને સીધી રીતે સ્પર્શે છે."

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSHardik Shahlunawada nagar palikaSthanik Swaraj ElectionSthanik Swaraj Election 2025Sthanik Swaraj Election News
Next Article