Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Sthanik Swaraj Mayor Selection : સ્થાનિક સ્વરાજ્યના હોદ્દેદારો માટે ભાજપમાં મંથન

Sthanik Swaraj Mayor Selection: સ્થાનિક સ્વરાજ્યના હોદ્દેદારોની પસંદગી માટે ભાજપમાં મંથન તેજ બન્યું છે, જેમાં મેયર અને પ્રમુખની નિમણૂંક માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ઝોન વાઈઝ નિરીક્ષકો દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ કરી ચૂંટાયેલા ઉમેદવારોની રજૂઆતો સાંભળવામાં આવી છે.
Advertisement

Sthanik Swaraj Mayor Selection: સ્થાનિક સ્વરાજ્યના હોદ્દેદારોની પસંદગી માટે ભાજપમાં મંથન તેજ બન્યું છે, જેમાં મેયર અને પ્રમુખની નિમણૂંક માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ઝોન વાઈઝ નિરીક્ષકો દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ કરી ચૂંટાયેલા ઉમેદવારોની રજૂઆતો સાંભળવામાં આવી છે. મંત્રી નિવાસસ્થાને આજે ફરી બેઠક યોજાવાની છે, જ્યારે આવતીકાલથી ત્રણ દિવસ સુધી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે, જેમાં જ અંતિમ નામો પર મહોર મારવામાં આવશે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...

Advertisement
Tags :
Advertisement

.

×