Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યુક્રેનમાં વડોદરાના વિદ્યાર્થીઓને માથે જીવનું જોખમ, શેર કર્યો વિડીયો

યુક્રેન પર રશિયાએ હુમલો કરી દીધો છે ત્યારે હવે અનેક ભારતીયો યુક્રેનમાં ફસાયા છે. કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે યુક્રેનમાં ફસાયેલા લોકો માટે હેલ્પ લાઈન નંબર પણ જાહેર કર્યો છે અને આ ઉપરાંત Email એડ્રેસ પણ જાહેર કર્યું છે જેને પગલે ફસાયેલા લોકો સહાય મેળવી શકે.  યુક્રેનમાં વડોદરાનાં વિદ્યાર્થીઓને માથે જીવનું જોખમ છે અને વડોદરાની એક વિદ્યાર્થીએ પોતાનો વિડીયો શેર કર્યો છે અને તેમાàª
યુક્રેનમાં વડોદરાના વિદ્યાર્થીઓને માથે જીવનું જોખમ  શેર કર્યો વિડીયો
Advertisement
યુક્રેન પર રશિયાએ હુમલો કરી દીધો છે ત્યારે હવે અનેક ભારતીયો યુક્રેનમાં ફસાયા છે. કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે યુક્રેનમાં ફસાયેલા લોકો માટે હેલ્પ લાઈન નંબર પણ જાહેર કર્યો છે અને આ ઉપરાંત Email એડ્રેસ પણ જાહેર કર્યું છે જેને પગલે ફસાયેલા લોકો સહાય મેળવી શકે. 



યુક્રેનમાં વડોદરાનાં વિદ્યાર્થીઓને માથે જીવનું જોખમ છે અને વડોદરાની એક વિદ્યાર્થીએ પોતાનો વિડીયો શેર કર્યો છે અને તેમાં જણાવ્યું છે કે, અહીં યુદ્ધ શરુ થઇ ચૂક્યું છે જો હું મારા પરિવાર સાથે સાથે સંપર્ક ન કરી શકું તો પ્લીઝ અમે શેલ્ટરના અંદર છીએ બેઝમેન્ટમાં અને શક્ય હોઈ એટલું જલ્દી અમને અહીં થી બહાર કાઢો જેથી અમે ઘરે જઈ શકીએ.  
Advertisement
Tags :
Advertisement

.

×