Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: Gujarat CREDAI ના ચેરમેન Pareshbhai Gajera સાથે નિખાલસ ચર્ચા

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ના ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) દ્વારા 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) કાર્યક્રમ અંતર્ગત પશ્ચિમ ગુજરાતના આર્થિક કેન્દ્ર સમાન રાજકોટ (Rajkot) માં Gujarat CREDAI ના ચેરમેન અને રાજકોટ રિયલ એસ્ટેટના પ્રમુખ પરેશભાઈ ગજેરા (Pareshbhai Gajera) સાથે વિશેષ સંવાદ કરવામાં આવ્યો હતો.
Advertisement
  • Studio on Wheels ની ટીમ પહોંચી Rajkot શહેરમાં
  • Gujarat CREDAI ના ચેરમેન Pareshbhai Gajera સાથે ખાસ વાતચીત
  • રાજકોટના 10,000 ઉદ્યોગોની વૈશ્વિક ઉડાન
  • પરેશભાઈ ગજેરાએ આપ્યો સફળતા અને જીવન દર્શનનો સંદેશ

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ના ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) દ્વારા 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) કાર્યક્રમ અંતર્ગત પશ્ચિમ ગુજરાતના આર્થિક કેન્દ્ર સમાન રાજકોટ (Rajkot) માં Gujarat CREDAI ના ચેરમેન અને રાજકોટ રિયલ એસ્ટેટના પ્રમુખ પરેશભાઈ ગજેરા (Pareshbhai Gajera) સાથે વિશેષ સંવાદ કરવામાં આવ્યો હતો. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×