Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels: અભિનેત્રી Mona Thiba સાથે મનમોહક સંવાદ

Studio on Wheels: મીડિયા જગતમાં એક નવી ક્રાંતિ લાવવા માટે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલે અનોખી મુહિમ હાથ ધરી છે. STUDIO ON WHEELSના માધ્યમથી ગુજરાત ફર્સ્ટનો આ જનરથ સમાજના તમામ વર્ગનો સંપર્ક એક બાદ એક કરી રહ્યો છે. ત્યારે STUDIO ON WHEELS સાથે અભિનેત્રી Mona Thiba એ ખાસ વાતચીત કરી છે. તેમજ સિનેમા જગતના અનેક કિસ્સાઓ શેર કર્યા છે.
Advertisement

Studio on Wheels: મીડિયા જગતમાં એક નવી ક્રાંતિ લાવવા માટે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલે અનોખી મુહિમ હાથ ધરી છે. STUDIO ON WHEELS ના માધ્યમથી ગુજરાત ફર્સ્ટનો આ જનરથ સમાજના તમામ વર્ગનો સંપર્ક એક બાદ એક કરી રહ્યો છે. આ જનરથ ચાર દિવાલો માધ્યમથી નહીં, પરંપરાગત સ્ટુડિયોની મર્યાદાઓ તોડીને સીધો જ જનતાના આંગણે સુધી પહોંચી નેતા, અભિનેતા, ખેડૂતો,લોક કલાકારો, ઉદ્યોગકારો, પશુપાલકો અને સામાન્ય નાગરિકો સાથે સીધો સંવાદ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સ્ટુડિયો ઓન વીલ્સમાં અભિનેત્રી મોના થીબા સાથે સંવાદ કર્યો હતો. જેમાં સૌ પ્રથમ તો મોના થીબાએ STUDIO ON WHEELS ના કોન્સેપ્ટની ખૂબ જ પ્રસંશા કરી હતી. આ સાથે તેમણે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે વાત કરતા જણાવ્યું હતું કે ફરીથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સુવર્ણકાળ આવી ગયો છે. આ સાથે તેમણે પોતાના જીવન અનેક યાદગાર કિસ્સાઓ વિશે વાત કરી હતી. જાણો તેમણે વધુમાં શું કહ્યું ? જુઓ વીડિયો...

Advertisement
Tags :
Advertisement

.

×