Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels : 7 વાર વસેલું, સદાય અડીખમ ઉભેલું! જુઓ વડનગરની ઇતિહાસથી ઇનોવેશનની સફર!

Studio On Wheels : ગુજરાતની ધરતી પર એક એવું શહેર છે જેના પથ્થરો પણ ઇતિહાસ બોલે છે અને જેના રસ્તાઓએ અનેક સંસ્કૃતિઓને જન્મતા અને વિકસતા જોયા છે. આ શહેર એટલે ગુજરાતનું ગૌરવ સમાન અને અનંત અનાદિ કાળથી અડીખમ ઉભેલું ઐતિહાસિક શહેર વડનગર (Vadnagar).
Advertisement
  • Gujarat First નું Studio On Wheels પહોંચ્યું વડનગર (Vadnagar) ના આંગણે
  • વડનગરની 'વારસાથી વિકાસ સુધીની સફર'
  • ઉજ્જવળ વર્તમાન સાથે ડિજિટલ વિકાસ અને સ્માર્ટ સિટીના માર્ગે આગળ વધી રહ્યું છે નગર 
  • સંસ્કૃતિથી સમૃદ્ધિ સુધી અને ગૌરવગાથાથી ગ્લોબલ ઓળખ સુધીની વડનગરની આ અવિરત યાત્રા

Studio On Wheels : ગુજરાતની ધરતી પર એક એવું શહેર છે જેના પથ્થરો પણ ઇતિહાસ બોલે છે અને જેના રસ્તાઓએ અનેક સંસ્કૃતિઓને જન્મતા અને વિકસતા જોયા છે. આ શહેર એટલે ગુજરાતનું ગૌરવ સમાન અને અનંત અનાદિ કાળથી અડીખમ ઉભેલું ઐતિહાસિક શહેર વડનગર (Vadnagar). ગુજરાત ફર્સ્ટનું 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) જ્યારે વડનગર (Vadnagar) ના આંગણે પહોંચ્યું, ત્યારે આ નગરની 'વારસાથી વિકાસ સુધીની સફર'નો એક વિશેષ મહા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×