Studio on Wheels: પૂર્વ નેવી પેટ્ટી ઓફિસર Manan Bhatt સાથે શૌર્ય અને દેશભક્તિની ખાસ વાતચીત
Studio on Wheels: ગુજરાત ફસ્ટ (Gujarat First) ની સ્ટુડિયો ઓન વ્હીલ્સ (Studio on Wheels) ની ટીમ આજે રાજકોટ (Rajkot) ના પ્રખ્યાત રેસકોર્સ ગાર્ડન (Racecourse Garden) ખાતે પહોંચી છે, જ્યાં પૂર્વ નેવી પેટી ઓફિસર મનન ભટ્ટ (Manan Bhatt) સાથે એક વિશેષ અને પ્રેરણાદાયી સંવાદ યોજાયો હતો.
Advertisement
Studio on Wheels: ગુજરાત ફસ્ટ (Gujarat First) ની સ્ટુડિયો ઓન વ્હીલ્સ (Studio on Wheels) ની ટીમ આજે રાજકોટ (Rajkot) ના પ્રખ્યાત રેસકોર્સ ગાર્ડન (Racecourse Garden) ખાતે પહોંચી છે, જ્યાં પૂર્વ નેવી પેટી ઓફિસર મનન ભટ્ટ (Manan Bhatt) સાથે એક વિશેષ અને પ્રેરણાદાયી સંવાદ યોજાયો હતો. સમુદ્રની લહેરો પર દેશની રક્ષા કરનાર આ શૂરવીરની વાતો ગૌરવ અને રોમાંચથી ભરી દે તેવી છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...
Advertisement


