Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

STUDIO ON WHEELS: Kutch માં રોયલ રિવેરા ફાર્મની ખાસ મુલાકાત

ગુજરાત ફર્સ્ટનું 'STUDIO ON WHEELS' સતત નવા સ્થળોની મુલાકાત લઈ રહ્યું છે, ત્યારે આ વખતે આ સફર કચ્છ (kutch) ના આંગણે પહોંચી હતી. કચ્છમાં ભુજ-અંજાર રોડ પર આવેલું 'રોયલ રિવેરા ફાર્મ' (Royal Riviera Farm) હાલ પ્રવાસીઓ અને સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
Advertisement
  • ગુજરાત ફર્સ્ટનું STUDIO ON WHEELS પહોંચ્યું કચ્છ
  • શહેર અને કુદરત બંન્નેથી નજીક એટલે રોયલ રિવેરા ફાર્મ (Royal Riviera Farm)
  • ખેતર, ગાર્ડન, સ્વિમિંગ પૂલ, રમતગમતનો એરિયા છે ખાસ
  • ફાર્મમાં એડવેન્ચર પાર્ક, ક્રિકેટ, ચેસ જેવી રમત રમી શકાશે
  • નાના મોટા ફંક્શન પાર્ટીનું પણ અહીં કરી શકાશે આયોજન

ગુજરાત ફર્સ્ટનું 'STUDIO ON WHEELS' સતત નવા સ્થળોની મુલાકાત લઈ રહ્યું છે, ત્યારે આ વખતે આ સફર કચ્છ (kutch) ના આંગણે પહોંચી હતી. કચ્છમાં ભુજ-અંજાર રોડ પર આવેલું 'રોયલ રિવેરા ફાર્મ' (Royal Riviera Farm) હાલ પ્રવાસીઓ અને સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શહેરના ઘોંઘાટથી દૂર અને કુદરતની સાવ નજીક હોવાને કારણે આ સ્થળ સ્ટેકેશન માટે ઉત્તમ સાબિત થઈ રહ્યું છે. આ મુલાકાત દરમિયાન 'ફર્ન સિરીઝ બાય મેરિયટ'ના જનરલ મેનેજર યોગેશ ધીમાન અને પંચોલી વેલનેશ ક્લિનિકના ડૉ. પ્રગતિએ ખાસ વિગતો આપી હતી.

Advertisement
Tags :
Advertisement

.

×