Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels: કચ્છમાં ભાઈચારાનો વિજય, મુસ્લિમ શિફા હોસ્પિટલ માટે હિન્દુ સમાજે બતાવી ઉદારતા

Studio On Wheels: કચ્છ (Kutch) ની ધરા હંમેશા તેની ખુમારી અને ખમીર માટે જાણીતી છે, પરંતુ હવે આ ભૂમિ પર માનવતા અને કોમી એકતાનું એક એવું વટવૃક્ષ આકાર લઈ રહ્યું છે જે સમગ્ર ગુજરાત માટે ગૌરવ સમાન છે. ભુજમાં નિર્માણ પામી રહેલી 'કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલ' (Kutch Muslim Shifa Hospital) માત્ર એક ઈમારત નથી, પણ સેવાનો એક અતૂટ સેતુ છે.
Advertisement
  • ગુજરાત ફર્સ્ટ (Gujarat first) નો 'જનરથ' Studio on Wheels કચ્છના આંગણે પહોંચ્યો
  • ભાઈચારાની ભાગીદારીથી કચ્છ (kutch) નો ભાગ્યોદય
  • ભુજમાં આકાર લઈ રહી છે અત્યાધુનિક 'કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલ' (Kutch Muslim Shifa Hospital)
  • વિવેક કુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt) આ ભગીરથ કાર્યના પ્રણેતાઓ સાથે ખાસ વાતચીત કરી
  • હોસ્પિટલના પ્રમુખ આદમભાઇ ચાકી (Adambhai Chaki) અને ટ્રસ્ટી સાજીદભાઈ માણેક (Sajidbhai Manek) સાથે સંવાદ

Studio On Wheels: કચ્છ (Kutch) ની ધરા હંમેશા તેની ખુમારી અને ખમીર માટે જાણીતી છે, પરંતુ હવે આ ભૂમિ પર માનવતા અને કોમી એકતાનું એક એવું વટવૃક્ષ આકાર લઈ રહ્યું છે જે સમગ્ર ગુજરાત માટે ગૌરવ સમાન છે. ભુજ (Bhuj) માં નિર્માણ પામી રહેલી 'કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલ' (Kutch Muslim Shifa Hospital) માત્ર એક ઈમારત નથી, પણ સેવાનો એક અતૂટ સેતુ છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat first) નો 'જનરથ' Studio on Wheels જ્યારે કચ્છના આંગણે પહોંચ્યો, ત્યારે ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt) આ ભગીરથ કાર્યના પ્રણેતાઓ સાથે ખાસ વાતચીત કરી હતી.

Advertisement
Tags :
Advertisement

.

×