Studio on Wheels: વિશ્વાસનો સ્વાદ: Ankur Salt ના સામ્રાજ્યની મુલાકાત
Studio on Wheels : ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની ખાસ રજૂઆત 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ની ટીમ હાલમાં કચ્છ (kutch) ના રણની એ ધરા પર પહોંચી છે જ્યાં મીઠાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) દ્વારા અંકુર સોલ્ટના ચેરમેન અને ડિરેક્ટર અશોકભાઈ પારેખ (Ashokbhai Parekh) સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
Advertisement
- Studio on Wheels માં અકુંર સોલ્ટ (Ankur Salt) ના ચેરમેન ડિરેક્ટર અશોકભાઈ પારેખ (Ashokbhai Parekh) સાથે ચર્ચા
- એક એવુ સોલ્ટ જેણે દેશમાં કર્યુ છે કિર્તીમાન સ્થાપિત
- અંકુર નમકની ટેગલાઈન છે નમક કમ હી ખાયે અચ્છા ખાયે
- 1996માં એક યુનિટ પ્લાન્ટથી થઈ હતી અંકુર સોલ્ટની શરૂઆત
- "અત્યારે કરે છે અંકુર સોલ્ટ દરરોજનુ 1500 ટન મીઠુ ઉત્પાદન"
- દુબઈ, સાઉથ આફ્રિકા અને મસ્કતમાં થાય છે મીઠાની એક્સપોર્ટ
Studio on Wheels : ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની ખાસ રજૂઆત 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ની ટીમ હાલમાં કચ્છ (kutch) ના રણની એ ધરા પર પહોંચી છે જ્યાં મીઠાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) દ્વારા અંકુર સોલ્ટ (Ankur Salt) ના ચેરમેન અને ડિરેક્ટર અશોકભાઈ પારેખ (Ashokbhai Parekh) સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. આ સંવાદમાં અંકુર સોલ્ટના શૂન્યમાંથી સર્જાયેલા સામ્રાજ્ય અને તેની સફળતાના રહસ્યો પરથી પડદો ઉઠાવવામાં આવ્યો છે.
Advertisement


