Studio On Wheels: 4 મિત્રોએ શરૂ કરેલું સેવાનું વટવૃક્ષ! Unjha ના RK Foundation ની પ્રેરક કહાની
Studio On Wheels : ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ના વિશેષ કાર્યક્રમ 'જનરથ - સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) અંતર્ગત આજે ઊંઝા ( Unjha) ના સેવાભાવી અગ્રણી અને RK ફાઉન્ડેશન ( RK Foundation) ના હિતેશભાઈ પટેલ (Hiteshbhai Patel) સાથે ખાસ સંવાદ યોજાયો હતો. આ મુલાકાતમાં એક નાનકડા વિચારમાંથી કેવી રીતે સેવાનું મોટું વટવૃક્ષ તૈયાર થયું તેની પ્રેરક કહાની સામે આવી છે.
Advertisement
- Studio On Wheels માં ઊંઝા ( Unjha) ના સેવાભાવી અગ્રણી અને RK ફાઉન્ડેશન ( RK Foundation) ના હિતેશભાઈ પટેલ (Hiteshbhai Patel) સાથે ખાસ સંવાદ
- RK ફાઉન્ડેશનનો 'સેવા પરમો ધર્મ'નો અનોખો અભિગમ
- 4 મિત્રોના એક વિચારથી ઊંઝામાં ઊભું થયું મોટું પરિવર્તન
- પ્લાસ્ટિક મુક્ત ઊંઝાથી લઈને બ્લડ કેમ્પ સુધી, RK ફાઉન્ડેશનનું દરેક ક્ષેત્રે ભગીરથ કાર્ય
Studio On Wheels :ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ના વિશેષ કાર્યક્રમ 'જનરથ - સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) અંતર્ગત આજે ઊંઝા ( Unjha) ના સેવાભાવી અગ્રણી અને RK ફાઉન્ડેશન ( RK Foundation) ના હિતેશભાઈ પટેલ (Hiteshbhai Patel) સાથે ખાસ સંવાદ યોજાયો હતો. આ મુલાકાતમાં એક નાનકડા વિચારમાંથી કેવી રીતે સેવાનું મોટું વટવૃક્ષ તૈયાર થયું તેની પ્રેરક કહાની સામે આવી છે.
Studio On Wheels માં RK ફાઉન્ડેશન ( RK Foundation) ના હિતેશભાઈ પટેલ (Hiteshbhai Patel) સાથે ખાસ સંવાદ
હિતેશભાઈએ જણાવ્યું હતું કે, વર્ષ 2009માં માત્ર 4 મિત્રોએ સાથે મળીને 'રામકૃષ્ણ મિત્ર મંડળ'ની શરૂઆત કરી હતી. શરૂઆતમાં નાના પાયે થતા સેવાકાર્યો બાદ, વર્ષ 2017માં 'RK ફાઉન્ડેશન'નું વિધિવત રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. આજે આ સંસ્થામાં 50 થી 60 જેટલા લોકો નિઃસ્વાર્થ ભાવે શ્રમદાન કરી રહ્યા છે.
Advertisement
Advertisement


