Studio On Wheels: IPS બાદ બન્યા IAS! JD Gujarati સાથે જાણો Vipulbhai Chaudhary ની IAS બનવાની કહાની
Studio On Wheels: કહેવાય છે કે "સપના એ નથી જે ઊંઘમાં આવે, સપના એ છે જે તમને ઊંઘવા ન દે." આ વાક્યને પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અંતરિયાળ હમીરપુરા ગામના વતની વિપુલભાઈ ચૌધરીએ અક્ષરશ સાચું કરી બતાવ્યું છે. એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા આ યુવાને દેશની સૌથી કઠિન ગણાતી UPSC પરીક્ષામાં 115મો રેન્ક પ્રાપ્ત કરીને IAS બનવાનું પોતાનું સ્વપ્ન સાકાર કર્યું છે.
Advertisement
- 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં Vipulbhai Chaudhary ની IAS બનવાની કહાની
- સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવીને અસામાન્ય સિદ્ધિ હાંસલ કરી
- હમીરપુરા ગામના વતની Vipulbhai Chaudhary એ કઠિન UPSC પરીક્ષા પાસ કરીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું
- UPSC માં 348મો રેન્ક મેળવીને તેઓ IPS બન્યા હતા, પરંતુ તેમનું લક્ષ્ય IAS બનવાનું હતું.
- Vipulbhai Chaudhary એ 115મા રેન્ક સાથે IAS નો મુકામ હાંસલ કરી લીધો
Studio On Wheels: કહેવાય છે કે "સપના એ નથી જે ઊંઘમાં આવે, સપના એ છે જે તમને ઊંઘવા ન દે." આ વાક્યને પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અંતરિયાળ હમીરપુરા ગામના વતની વિપુલભાઈ ચૌધરીએ અક્ષરશ સાચું કરી બતાવ્યું છે. એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા આ યુવાને દેશની સૌથી કઠિન ગણાતી UPSC (Union Public Service Commission) પરીક્ષામાં 115મો રેન્ક પ્રાપ્ત કરીને IAS (Indian Administrative Service) બનવાનું પોતાનું સ્વપ્ન સાકાર કર્યું છે.
Advertisement


