Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels: Anand ના વિકાસની નોન-સ્ટોપ રફ્તાર! સાંસદ Miteshbhai Patel સાથે ખાસ વાતચીત

Studio On Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ના ખાસ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં આણંદ (Anand) ના લોકલાડીલા સાંસદ મિતેશભાઈ પટેલે (Miteshbhai Patel) આણંદ જિલ્લામાં થયેલા અભૂતપૂર્વ વિકાસકાર્યો અને આગામી સમયના લક્ષ્યો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
Advertisement
  • Studio On Wheels માં સાંસદ Miteshbhai Patel સાથે ખાસ વાતચીત
  • બિઝનેસથી લઈને લોકસભાના ગૃહ સુધીની તેમની સફર ખૂબ જ પ્રેરણાદાયી
  • મિતેષભાઈ પટેલ રાજકીય નેતાની સાથે સેવા અને સમર્પણનો પર્યાય
  • આણંદ માટે રુ.172 કરોડના ખર્ચે બની રહેલી સિવિલ હોસ્પિટલનું 90% કામ પૂર્ણ

Studio On Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ના ખાસ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં આણંદ (Anand) ના લોકલાડીલા સાંસદ મિતેશભાઈ પટેલે (Miteshbhai Patel) આણંદ જિલ્લામાં થયેલા અભૂતપૂર્વ વિકાસકાર્યો અને આગામી સમયના લક્ષ્યો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. એક સફળ બિઝનેસમેનથી લઈને જનતાના સેવક સુધીની તેમની સફર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવાની તેમની નેમ આ સંવાદમાં મુખ્ય રહી હતી.

Advertisement
Tags :
Advertisement

.

×