Studio on Wheels Arvalli : ગોગાધામના ચેતનભાઈ ભુવાજીએ અંધશ્રદ્ધા સામે છેડ્યો જંગ!
Studio on Wheels Arvalli: અરવલ્લી જિલ્લાના (Arvalli District) ગારૂડી ખાતે આવેલા ગોગાધામના ગાદીપતિ શ્રી ચેતનભાઈ ભુવાજી અત્યારે ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. એક શિક્ષક તરીકે (Teacher) પોતાની કારકિર્દી શરૂ કરનારા ચેતનભાઈએ અચાનક આધ્યાત્મિકતાનો (Spirituality) માર્ગ પકડ્યો અને સમાજમાં વ્યાપેલી કૂટેવો સામે મોરચો માંડ્યો છે.
Advertisement
Studio on Wheels Arvalli: અરવલ્લી જિલ્લાના (Arvalli District) ગારૂડી ખાતે આવેલા ગોગાધામના ગાદીપતિ શ્રી ચેતનભાઈ ભુવાજી અત્યારે ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. એક શિક્ષક તરીકે (Teacher) પોતાની કારકિર્દી શરૂ કરનારા ચેતનભાઈએ અચાનક આધ્યાત્મિકતાનો (Spirituality) માર્ગ પકડ્યો અને સમાજમાં વ્યાપેલી કૂટેવો સામે મોરચો માંડ્યો છે. 2017 માં અંતરના નાદને ઓળખીને તેમણે ભક્તિ અને શિક્ષણના સમન્વયથી સમાજ સુધારણાનું (Social Reform) અભિયાન છેડ્યું છે. તેમનો આ વિચાર માત્ર ધર્મ પૂરતો મર્યાદિત નથી, પરંતુ યુવાનોને નવી દિશા આપવા માટેનો એક સક્રિય પ્રયાસ (Active Effort) છે.

