Studio on Wheels Arvalli: Popatbhai Patidar એ Organic Fruit Farming થી કેવી રીતે મેળવી સફળતા?
Studio on Wheels Arvalli: રાસાયણિક ખેતીના દુષ્ચક્રમાંથી મુક્તિ મેળવીને પ્રાકૃતિક ખેતી (Natural Farming) દ્વારા સમૃદ્ધિ તરફ ડગ માંડનારા પ્રગતિશીલ ખેડૂત પોપટભાઈ પાટીદારની સફળતાની ગાથા આજે અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે.
Advertisement
- Studio on Wheels માં Arvalli ના પ્રગતિશીલ ખેડૂત પોપટભાઈ પાટીદાર (Popatbhai Patidar) સાથે ચર્ચા
- ખેડૂત પોપટભાઈ પાટીદારે રાસાયણિક ખેતી છોડી અપનાવી પ્રાકૃતિક ખેતી
- પોપટભાઈ પાટીદારે ઓર્ગેનિક ફ્રૂટ ફાર્મિંગ (Organic Fruit Farming) થી મેળવી સફળતા
- કેન્સર જેવા રોગોથી બચવા પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ ઉપાય: પ્રગતિશીલ ખેડૂતનો સંદેશ
- ઓર્ગેનિક ફળો માટે ગ્રાહકો ખેતરે આવીને આપી રહ્યા છે ઓર્ડર
Studio on Wheels Arvalli: રાસાયણિક ખેતીના દુષ્ચક્રમાંથી મુક્તિ મેળવીને પ્રાકૃતિક ખેતી (Natural Farming) દ્વારા સમૃદ્ધિ તરફ ડગ માંડનારા પ્રગતિશીલ ખેડૂત પોપટભાઈ પાટીદાર (Popatbhai Patidar) ની સફળતાની કહાની આજે અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના વિશેષ કાર્યક્રમ સ્ટુડિયો ઓન વ્હીલ્સ (Studio on Wheels) માં તેમણે પોતાના 35 વર્ષના ખેતીના અનુભવો નિખાલસતાથી શેર કર્યા હતા.
Advertisement


