Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels Bhavnagar: ભાવનગરના વિદ્યાર્થીઓ હવે નેશનલ લેવલે મારી રહ્યા છે બાજી, જાણો સમત્વનું નવું વિઝન

Gujarat First ના Studio On Wheels માં આજે આપણી સાથે છે સમત્વ સ્કૂલના સંચાલક Shri Chetanbhai Tank. ભાવનગરમાં વિજ્ઞાન પ્રવાહ (Science) અને કોમર્સ ક્ષેત્રે વિદ્યાર્થીઓ કેવી રીતે નેશનલ લેવલ સુધી પહોંચી રહ્યા છે અને ટોપ કોલેજોમાં સ્થાન મેળવી રહ્યા છે, તેની ખાસ ચર્ચા આ એપિસોડમાં કરવામાં આવી છે.
Advertisement

Studio on Wheels Bhavnagar: ભાવનગરની શૈક્ષણિક ભૂમિ પર શિક્ષણની નવી જ્યોત પ્રગટાવનાર 'સમત્વ એકેડેમી' (Samatva Academy) ના સંચાલક ચેતનભાઈ ટાંક (Chetanbhai Tank) સાથે ગુજરાત ફર્સ્ટની 'સ્ટુડિયો ઓન વિલ્સ' (Studio on Wheels) ટીમે ખાસ સંવાદ કર્યો. આ સંવાદમાં તેમણે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શિક્ષણ ક્ષેત્રે આવતા પરિવર્તનો વિશે ઊંડી સમજ આપી હતી. 'સમત્વ' શબ્દ ભગવદગીતાના બીજા અધ્યાયના 12માં શ્લોકમાંથી લેવામાં આવ્યો છે. ચેતનભાઈના જણાવ્યા અનુસાર, આ એકેડેમીનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને માત્ર માર્ક્સની રેસમાં ઉતારવાને બદલે તેમને તણાવમુક્ત (Stress-free) વાતાવરણમાં ગુણવત્તાસભર શિક્ષણ (Quality Education) પૂરું પાડવાનો છે. ૨૦૨૧માં સ્થપાયેલી આ સંસ્થા આજે ભાવનગરમાં વિજ્ઞાન પ્રવાહ (Science Stream) માટે એક વિશ્વસનીય નામ બની ગઈ છે. ભાવનગર હવે મેડિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે (National Level) પરિણામો આપી રહ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×