Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: Bhavnagarના વિકાસનો રોડમેપ: મ્યૂનિ. કમિશનર Dr. Narendra Kumar Meena સાથે ખાસ સંવાદ

મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની પવિત્ર અને ઐતિહાસિક ભૂમિ ભાવનગર આજે આધુનિકતા તરફ ઝડપથી ડગ માંડી રહ્યું છે. 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ના ખાસ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વિલ્સ' (Studio on Wheels) માં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનર ડો. નરેન્દ્ર કુમાર મીણાએ શહેરના વિકાસ, આગામી પ્રોજેક્ટ્સ અને નાગરિકોની સુવિધા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
Advertisement

Studio on Wheels: સૌરાષ્ટ્રનું સાંસ્કૃતિક પાટનગર અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની પવિત્ર કર્મભૂમિ એટલે ભાવનગર. 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ના ખાસ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ના માધ્યમથી આજે આપણે એક એવા વ્યક્તિત્વ સાથે સંવાદ સાધવા જઈ રહ્યા છીએ, જેમના ખભા પર ભાવનગરને એક આધુનિક અને સ્માર્ટ સિટી (Smart City) બનાવવાની મહત્વની જવાબદારી છે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ડો. નરેન્દ્ર કુમાર મીણા (Dr. Narendra Kumar Meena) એક એવા વિઝનરી અધિકારી છે જેઓ વહીવટી કુશળતા અને જનસેવાના સમન્વયમાં માને છે.

Tags :
Advertisement

.

×