Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: રાજનીતિ છોડીને બન્યા લોકસેવક, મહંત નરેન્દ્રબાપુની અદભુત જીવનયાત્રા!

Studio on Wheels : 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ની ટીમ ભક્તિ અને શ્રદ્ધાના પાવન ધામ ચોટીલા ખાતે પહોંચી હતી. અહીં એક એવા પવિત્ર સંતની સાથે મુલાકાત કરવામાં આવી જેમના જીવનની સફર રાજનીતિથી શરૂ થઈને પરમ સેવાનીતિ તરફ વળી છે. 
Advertisement

Studio on Wheels : 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ની ટીમ ભક્તિ અને શ્રદ્ધાના પાવન ધામ ચોટીલા ખાતે પહોંચી હતી. અહીં એક એવા પવિત્ર સંતની સાથે મુલાકાત કરવામાં આવી જેમના જીવનની સફર રાજનીતિથી શરૂ થઈને પરમ સેવાનીતિ તરફ વળી છે.  મહંત નરેન્દ્રબાપુ (Mahant Narendrabapu)એ 1988 થી 2015 સુધી સક્રિય રાજકારણમાં રહીને, કોર્પોરેશનની ચૂંટણીઓ જીતીને બક્ષીપંચ મોરચાના પ્રદેશ મહામંત્રી અને OBC નિગમના ચેરમેન તરીકે 35 વર્ષની બેદાગ કારકિર્દી ભોગવ્યા બાદ, તેઓ ગુરુના આદેશથી લોકસેવાના રંગમાં રંગાઈ ગયા. સતાધાર (Satadhar) ની ભવ્ય પરંપરા સાથે જોડાયેલા બાપુનો આ સંવાદ આધ્યાત્મિક શાંતિ અને માનવસેવાનો અદભુત સંદેશ આપે છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...

Advertisement
Tags :
Advertisement

.

×