Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: Mehsana ને CM ની રુ.1500 કરોડની ભેટ! MLA Mukeshbhai Patelએ ખોલ્યો વિકાસનો ચિઠ્ઠો

Studio on Wheels : ઉત્તર ગુજરાતનું હૃદય અને રાજકારણની લેબોરેટરી ગણાતા મહેસાણા (Mehsana) માં 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) નું ખાસ અભિયાન 'Studio On Wheels' પહોંચ્યું હતું આ વિશેષ એપિસોડમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ (MLA Mukeshbhai Patel) સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો
Advertisement
  • ગુજરાત ફર્સ્ટ (Gujarat First) નું Studio On Wheels મહેસાણા (Mehsana) માં
  • રાજકારણની લેબોરેટરી મહેસાણા (Mehsana) માં MLA સાથે સીધો સંવાદ
  • મહેસાણાના પ્રશ્નો અને વિકાસ પર MLA મુકેશભાઈ પટેલ (MLA Mukeshbhai Patel) સાથે વિશેષ ચર્ચા
  • મહેસાણા (Mehsana)  માં વિકાસની તેજ રફ્તાર પર ધારાસભ્યનું મોટું
  • CMએ આપી રુ.1500 કરોડની ગ્રાન્ટ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલે (MLA Mukeshbhai Patel) ગણાવ્યા વિકાસના કામો

Studio on Wheels : ઉત્તર ગુજરાતનું હૃદય અને રાજકારણની લેબોરેટરી ગણાતા મહેસાણા (Mehsana) માં 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) નું ખાસ અભિયાન 'Studio On Wheels' પહોંચ્યું હતું આ વિશેષ એપિસોડમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ (MLA Mukeshbhai Patel) સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે મહેસાણાના બદલાયેલા સ્વરૂપ અને ભવિષ્યના આયોજનો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

Tags :
Advertisement

.

×