Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels માં વજુભાઈ વાળાની રાજકીય સફર! જેમના સચોટ માર્ગદર્શને ગુજરાત ભાજપના પાયા મજબૂત કર્યા

Studio On Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના વિશેષ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) ની ટીમ રંગીલા રાજકોટ (Rajkot) માં પહોંચી છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા (Vajubhai Vala) સાથે વિશેષ સંવાદ યોજવામાં આવ્યો હતો.
Advertisement
  • Studio On Wheels માં વજુભાઈ વાળા (Vajubhai Vala) સાથે વિશેષ સંવાદ
  • કાઠિયાવાડથી કર્ણાટક (Kathiyawad to Karnataka) સુધીનો પ્રવાસ
  • સાબરમતી જેલવાસ (Sabarmati Jail) અને જનસંઘની (Jansangh) લડત
  • વજુભાઈ વાળાનો મંત્ર: ફળની આશા વગર કામ કરનાર નેતા જ ટકી શકે
  • પહેલાનું રાજકારણ VS આજનું રાજકારણ: વજુભાઈએ સમજાવ્યો તફાવત

Studio On Wheels : ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના વિશેષ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) ની ટીમ રંગીલા રાજકોટ (Rajkot) માં પહોંચી છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા (Vajubhai Vala) સાથે વિશેષ સંવાદ યોજવામાં આવ્યો હતો. જેમાં કાઠિયાવાડથી કર્ણાટક સુધીની ભવ્ય રાજકીય સફર ખેડનાર વજુભાઈએ રાજકોટના વિકાસ, ઈમરજન્સીના દિવસો અને વર્તમાન રાજનીતિ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. વજુભાઈ વાળાના 50 વર્ષના રાજકારણમાં શું શું થયું જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×