Studio on Wheels: Vadodara Central Jail ના Superintendent IPS Usha Rada સાથે વિશેષ સંવાદ
Studio on Wheels Vadodara: ગુજરાત પોલીસના પાવરફુલ અને સંવેદનશીલ અધિકારી, વડોદરા સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડેન્ટ IPS ઉષા રાડા સાથેનો આ ખાસ સંવાદ તમને પોલીસિંગની દુનિયાના એવા પાસાઓથી પરિચિત કરાવ્યો જે ભાગ્યે જ જાણવા મળે છે.
Advertisement
Studio on Wheels Vadodara: ગુજરાત પોલીસના પાવરફુલ અને સંવેદનશીલ અધિકારી, વડોદરા સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડેન્ટ IPS ઉષા રાડા સાથેનો આ ખાસ સંવાદ તમને પોલીસિંગની દુનિયાના એવા પાસાઓથી પરિચિત કરાવ્યો જે ભાગ્યે જ જાણવા મળે છે. મેદાનમાં રહીને ગુનેગારોને પકડવાથી લઈને જેલની ચારદીવારીમાં કેદીઓને એક સારા નાગરિક બનાવવાની તેમની સફર માત્ર પ્રેરણાદાયી જ નથી, પણ સમાજ અને ગુનાખોરી પાછળના માનવ મનોવિજ્ઞાનને સમજવાની એક નવી દ્રષ્ટિ આપે છે.

